Creating a service for the elderly with dementia in Gujarat
વૃધાવ્સ્થામાં થતા ડિમેન્શિયા વિશેનું મારું ગુજરાતી પુસ્તક હવે તમે ઓર્ડર કરી વાંચી શકો છો.
સ્મૃતિભ્રંશ, અને ચિત્તભ્રમ તરીકે પણ ઓળખાતા ડિમેન્શિયાના વિષે અમુક વસ્તુ એવી છે જે બધાએ જાણવી જરૂરી છે. આ પુસ્તકમાં સરળ અને સામાન્ય ભાષામાં આ સમજાવવામાં આવી છે. તમે પોતે ડિમેન્શિયા વિષે વધારે જાણવા માટે પુસ્તક ખરીદી શકો છો, તથા બીજાને માહિતીથી મદદ થાય એવું હોઈ તેને ભેટ આપી શકો છો. તમારા પોતાના સંદેશ સાથે પણ પુસ્તક છપાવી શકાય છે. |
My Gujarati book on Dementia in the Elderly is now available on order.
The book is about the basic facts of the disease that every person should know. You can buy the book to read and know about dementia, or you can gift it to someone who would benefit from reading it. It is also available in large quantities for distribution with a dedication of your choice. I am planning to follow this up with an English version shortly. |
રેખાચિત્ર
Traditional illustrations accompany explanations, this book is a pleasure to read.
|
ઉપયોગી સૂચનો
Useful advice and observations for those difficult times
|
વરિષ્ઠ
પુસ્તકનું વિતરણ વરિષ્ઠ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને તેનો નફો સંસ્થાના કાર્ય માટે વાપરવામાં આવે છે. વરિષ્ઠ ડિમેન્શિયા ના ક્ષેત્રે કાર્યરત છે.
|