Such is life...
A Dream Called Life
  • Home
    • Contact
  • FLOWERS!!!
    • Valley of flowers
  • Gallery
  • Varishta
  • CovidSafe

કોરોના વાયરસથી થતા રોગ વિષે જાણો અને તેનાથી સુરક્ષિત રહો

કોરોના વાયરસ થી થતા કોવીડ-19 ના રોગનો પ્રતિકાર આપણે બધાએ કરવો પડશે. ગુજરાતીમાં સરળ માહિતી મળે તે માટે આ મારો પ્રયાસ છે.
વિડીઓ અને પોસ્ટરમાં આપેલી સલાહનું અમલ કરો, અને બીજાને ફોરવર્ડ કરો.

Covid-19 protection and awareness posters

Share the message! Not that virus!!

ચેપ અટકાવવા વિશેની માહિતી

WHO ના સૂચનો

Picture
Picture
વધારે જાણવા માટે અવશ્ય ફરી વેબ્સાઈટ ની મુલાકાત લેજો.
બીજા વિડીઓ ટૂંક સમય માં અપલોડ કરવામાં આવશે.

Artwork by Daksha Bhat
Contact me for hi-res images for printing etc.

WHO ના પોસ્ટરનું સંદર્ભ યોગ્ય અનુવાદ કરવામાં આવ્યો છે.
WHO posters have been translated to be contextually appropriate from
https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public
Feedback and suggestions are welcome at daksha@daksha.org.

Images by Daksha Bhat. Please acknowledge if you share!!